المدة الزمنية 5300

અલગ જ રીતે પાણીપુરી ની પુરી | | Panipuri's Puri Recipe | | shorts youtubeshorts

2 688 مشاهدة
0
108
تم نشره في 2023/10/16

પાણીપૂરી એવી વાનગી છે જે નાના મોટા સૌ ને પસંદ હોય છે અને સ્વાદ તો એટલો લાજવાબ હોય છે કે તેનું નામ સાંભળતા જ સૌ કોઈ ના મોંમાં પાણી આવી જાય છે. આપણે આ પુરી ને રવા માંથી બનતી હોવાથી પચવા મા પણ સરળ હોય છે. આ પૂરી ખૂબ જ ઓછી સામગ્રી માથી બની જાય છે અને ઘરે આપણે પોતેજ બનાવીએ છીએ તો ફ્રેશ અને હાઇજીનીક તો ખરીજ ને. પાણીપૂરી ને હલ્કા ફૂલકા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય અને પેટ ભરીને જમવામાં પણ ચાલે છે. યુટ્યુબ પર પહેલી વાર અલગ જ રીતે બજાર જેવી જ ફૂલેલી અને ક્રિસ્પી પાણીપૂરી ની પૂરી બનાવશુતો જોઈએ પાણીપૂરી માટે ની સામગ્રી ( અંદાજે 200 પુરી માટે ) રવો - ૩ વાટકી (૩ કપ) મેંદાનો લોટ - ૧ વાટકો (૧ કપ) તેલ - મોણ માટે ૬ ચમચી Panipuri is one of the food item which is loved by youngers and elders uniformly and also it has marvelous taste so even it's name will make our mouth dripping with water. We will be making this Puri with Semolina which is very good in digestion. Making this Puri's won't need much ingredients and the ones we need will be available at your kitchen most of the time. As we are making it at our home, it will be much fresher as well as hygienic compared to the ones that are bought from the stores. First time on YouTube we'll be making Panipuri's Puri in a new way, more crispier as well as Puffed. Ingredients for Puri ( AROUND 200 PURIS ) Semolina - 3 Cup All Purpose Flour(Maida) - 1 Cup Oil - 6 teaspoon જો તમને મારી વાનગી ગમે તો લાઈક 👍🏻 અને સબસ્ક્રાઇબ કરી 🔔બેલ અઈકન ક્લીક જરૂર કરશો 😁 તમારા સલાહ , સૂચન નીચે કોમેન્ટ બોક્સ માં જરૂર લખશો અને હવે પછી તમારે કઈ વાનગી જોવી છે તે પણ કહેશો If you like the video please Give me a Thumbs Up, Do Subscribe and click the bell icon to get the notifications. If you have any suggestions do put it in the comment box below, also if you want me to make a particular recipe write it down too SEE YOU IN THE NEXT VIDEO THANK YOU Song: JJD - Adventure [NCS Release] Music provided by NoCopyrightSounds Free Download/Stream: http://ncs.io/adventure Watch: /watch/AYPx9dxGx2fGx #shorts #youtubeshorts #Varupani #પાણીપુરી #પાણીપુરીનીપુરી #પુરી #રવાનીપૂરી #રવાનીપુરી #ગોલગપ્પા #Panipuri #Panipuri'sPuri #Puri #RavaPuri #SemolinaPuri #GolGappa veg food gujarati,gujarati thali,gujarati food,gujarati food recipe gujarati snacks,gujarati snacks recipe,gujarat food,best gujarati,gujarati dishes,gujarati cooking gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati food recipe,ahmedabad food,gujarati food ahmedabad,gujarati food recipes,gujju food,,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi dish,kathiyawadi recipes,gujarati recipe,gujarati recipes,gujarati shaak recipes,gujarati thali recipe,gujarati sabji,gujarati snacks recipe,gujarati farsan recipe,gujarati recipe videos, recipe,gujarati sweet recipe,indian recipes,gujarati sabji recipe

الفئة

عرض المزيد

تعليقات - 0