المدة الزمنية 3:22

સુપર બુલેટ નેપિયર ઘાસ-૧. નેપિયર ઘાસ. પશુઓ માટે પૌષ્ટિક લીલો ઘાસ ચારો. super bullet nepiyer ghass.

بواسطة Advertise india
18 574 مشاهدة
0
376
تم نشره في 2020/06/16

સુપર બુલેટ નેપિયર ઘાસ-૧/ નેપિયર ઘાસ/પશુઓ માટે પૌષ્ટિક લીલો ઘાસ ચારો. bullet nepiyer ghass અમારી ચેનલ Advertise India માં આપનું સ્વાગત છે. અમારી આ યુટયુબ ચેનલ Advertise india ને subscribe કરો વિડીયો ને લાઈક કરો અને બેલ આઈ કોન પ્રેસ કરો જેથી અમે જાહેરાત નો વિડીયો મૂકીએ ટો તમને તરત જ નોટીફિકેસન મળી રહે. વધુ માહિતી માટે કોલ કરો. 9106276588 👉 એક વીઘા માં 4000 નંગ એક એકર માં 7000 નંગ 👉 ઓછામાં ઓછા 2000 નંગ 👉 ઓર્ડર આપ્યા પછી હોમ ડિલિવરી માં 50% રકમ અગાઉ બાના સ્વરૂપે આપવી પડશે બાકી ની રકમ ઓર્ડર પછી 👉 હોમ ડિલિવરી બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં થશે. 👉 કુરિયર સર્વિસ યા બસ સર્વિસ માં પૂરી રકમ આપવી પડશે સુપર બુલેટ નેપિયર ઘાસ-૧ 👉. સુપર બુલેટ નેપિયર ઘાસ-૧ લગાવો લીલા ઘાસ ચારા ની કમી રહેશે નહીં. 👉. આપના પશુઓ માટે પૌષ્ટિક લીલો ઘાસ ચારો. 👉. સ્વાદમાં મીઠી જાત અને સાથે ફાયબર ની માત્રા ધરાવે છે 👉. એકર દીઠ વાર્ષિક પરંપરાગત લીલા ચારા કરતા વધુ ઉત્પાદન ક્ષમતા. 👉. અન્ય નેપિયર ની સરખામણી માં મુલાયમ પાન અને થડ ધરાવતી જાત 👉. ક્ષારીય રેતાળ જમીન તેમજ પાણીમાં પણ વધુ ઉત્પાદન આપે. 👉. એકવાર વાવેતર કર્યા બાદ 5 થી 7 વર્ષ સુધી સતત ઉત્પાદન આપતી વેરાયટી ઘાસ. 👉. ઊંચાઈ 10 થી 15 ફૂટ 👉. એકવાર વાવેતર કર્યા બાદ વારંવાર ખેડ બિયારણ માંથી મુક્તિ. 👉. દર 45 થી 50 દિવસે વાઢ આવે. 👉. વધારાના લીલા ચારા ની સૂકવણી કરી શકાય તેમજ સાઈલેજ બનાવી શકાય. 👉. ટપક સિંચાઈ માટે પણ અનુકૂળ. 👉.2×2 ના અંતરે રોપણી કરવી. 👉.પાયા માં છાણીયું ખાતર અવશ્ય નાખવું. વધુ માહિતી માટે કોલ કરો. 9106276588 .............................. . ..... . .......... . #બુલેટ_નેપિયર_ઘાસ_૧ #નેપિયર_ઘાસ #નેપિયર_ઘાસ_ગુજરાત #સુપર_બુલેટ_નેપિયર_ઘાસ_૧_ગુજરાત #આજીવન_લીલી_ઘાસ #ગુજરાત #ઘાસ_ચારો #bullet_nepier_grass #Napier #Napiyer_grass #bullet_nepiyar_ghas_1 #bullet_nepiyar_ghaas #india_Advertise #Advertising_gujrat

الفئة

عرض المزيد

تعليقات - 27